about Sarjan group

 સર્જન ગ્રુપ વિશે માહિતી

સર્જન ગ્રુપ સુરતની અગ્રણી રીઅલ એસ્ટેટ ડેવલપમેન્ટ કંપનીમાંનું એક છે, જે સુરત શહેરમાં અને તેની આસપાસના વિસ્તારમાં કોમર્સીયલ અને રેસીડેન્સીયલ પ્રોજેક્ટ્સના વિકાસ અને બાંધકામ માટે જાણીતું છે. અમે સુરતના જાણીતા અને ઝડપથી વિકસતા રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કંપનીઓ પૈકી એક છીએ. વૈભવી સુવિધાઓ સાથે અને તમારા બજેટમાં તમારા પોતાના સ્વપ્નનાં ઘર સાથે ખાસ સંબંઘ બાંધીએ છીએ.

અમારી કંપનીએ રેસીડેન્સીયલ અને કોમર્સીયલ પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. અમારા તાજેતરનાં પ્રોજેક્ટ માં સર્જન પેલેસ, સર્જન વિલા છે.

અમારા પ્રોજેક્ટ

Sarjan Palace
sarjan villa
Sarjan Villa