સર્જન પેલેસ વિષે

સર્જન પેલેસ, અમારા દ્વારા વિકસાવવામાં આવેલા અમારા નિવાસી પ્રોજેક્ટ પૈકી એક છે, સુરતમાં સ્થિત છે. તે પ્રશંસા અને કુશળ રીતે ૨ બી.એચ.કે. ના એપાર્ટમેન્ટ્ની ડિઝાઇન કરે છે. નિવાસીઓની જરૂરિયાતોને સગવડ કરવા માટે આ પ્રોજેક્ટ તમામ આધુનિક સુવિધાઓ અને ૨૪ x ૭ સુરક્ષા સેવાથી સજ્જ છે. કેમ્પસ, સ્કૂલ, કૉલેજ, મંદિર, હોસ્પિટલ, શોપિંગ મોલમાં ચાલતા અંતરની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે.

પ્રોજેક્ટ સુવિધા

 • માળની ઊંચાઈ 10 ફુટ
 • પાર્કિંગ સુવિધા
 • બહુહેતુક હોલ
 • ચિલ્ડ્ર્ન પ્લેય એરીઆ
 • સિનિયર સિટીઝન એરિયા
 • જોગિંગ ટ્રેક
 • પ્રવેશદ્વાર
 • સુરક્ષા કેબિન
 • બેઠક ક્ષેત્ર
 • ઓપન પાર્ટી લૉન
 • બાળકો માટે પીક અપ સ્ટેન્ડ
 • આજીવન ખર્ચ  ફ્રી*
 • પોષણક્ષમ હાઉસિંગ
 • ફુવારો

* નિયમો અને શરતોને આધીન.

about Sarjan group

ફલોરિંગ

 • લીવીંગ, ડાઇનીંગ, કિચન તથા બેડરુમ માં વિટ્રીફાઇડ ટાઇલ્સ ૨૪” * ૨૪”
 • વોશ એરીયામાં કોટા સ્ટોન ફ્લોરીંગ તથા લીન્ટલ લેવલ સુધી ગ્લેઝ ટાઇલ્સ ડેડો સાથે
 • ટોઇલેટ ડીઝાઇનર ટાઇલ્સ ડેડો લીન્ટલ લેવલ સુધી
 • બાલ્ક્ની રસ્ટીક/એન્ટીરસ્ટીક ફ્લોરીંગ ટાઇલ્સ સાથે

પ્લમ્બીંગ

 • સ્ટાન્ડર્ડ સેનીટરીવેર અને કન્સીલ્ડ સી.પી ફીટીંગ સાથે
 • પાણી માટે સી.પી.વી.સી  અને કન્સીલ્ડ સી.પી ફીંટીંગ સાથે
 • ડ્રેનેઝ માટે પી.વી.સી. પાઇપ
 • કિચન માં વોટર ફિલ્ટર પોઇન્ટ

દરવાજા

 • ડેકોરેટીવ મેઇન ડોર અને ડેકોરેટીવ બેડરુમના ડોર સાથે
 • ટોઇલેટ ડોર ની ફ્રેમ ગ્રેનાઇટ માર્બલ સાથે.
 • સ્ટાન્ડર્ડ કંપનીના ફીટીગ અને ફીકચર્ચ સાથે.

ઇલેકટ્રીક

 • સારી ગુણવતા (આઇ.એસ.આઇ) ધરાવતા વાયરીંગ તથા એસેસરીઝ સાથે મોડ્યુલર સ્વીચ તથા માસ્ટર બેડરુમ માં ટી.વી. , એ.સી. પોઇન્ટ
 • દરેક ફ્લેટ મા ઇન્ટરકોમ ની સુવીધા

બારી

 • એનોડાઇઝ કોટીંગ એલ્યુમીનીયમ સેકશન સ્લાઇડિંગ વિન્ડો ,ડીઝાઇન પ્રમાણે એમ. એસ. સેફ્ટી ગ્રીલ સાથે.

કિચન

 • ગ્રેનાઇટનું કિચન પ્લેટફોર્મ સ્ટેનલેસ સ્ટીલ ના સીંક સાથે તથા લીન્ટલ લેવલ સુધી ડીઝાઇનર ગ્લેઝડ ટાઇલ્સ ડેડો

વોલ ફીનીશ

 • અંદર ની દીવાલો અને સીલીંગ ડબલ કોટ પુટ્ટી ફિનીશ સાથે.

ફ્લોર હાઇટ

 • ફ્લોર હાઇટ ૧૦ ફુટ

સીક્યુરીટી

 • કેમ્પસ ફરતી કંપાઉન્ડ વોલ
 • સિક્યુરીટી કેબીન સાથે સી.સી.ટી.વી. કેમેરા /ઇન્ટરકોમ મેઇન ગેટ તથા ફોયર માં
 • ૨૪ કલાક સીક્યુરીટી

દાદરા અને ટેરેસ

 • સ્ટ્રેક્રાક ગ્રેનાઈટ / વર્ટીફાઇડ ટાઇલ્સ અથવા નેચરલ ફ્લોટિંગ સાથે
 • ટેરેસ પર ટાઇલ્સ ફ્લોરીંગ/ચાઇના મોકેઝ વોટર પ્રૂફીંગ સાથે.

સુએજ સીસ્ટમ અને વોટર  રીચાર્જીગ

 • સ્ટાન્ડર્ડ ક્વોલીટી આર.સી.સી પાઇપથી મેઇન ડ્રેનેજ સાથે જોડાણ
 • સમગ્ર કેમ્પસ નાં વરસાદી પાણી નું વોટર રીચાર્જીગ

એન્ટ્ર્ન્સ ગેઇટ અને કંપાઉન્ડ વોલ

 • સુશોભિત ક્મ્પાઉન્ડ વોલ, સીટીંગ અને ડેકોરેટિવ લાઇટ સાથે.

અલોટેડ પાર્કિંગ

 • ગ્રાઉન્ડ અને બેઝમેન્ટમાં પાર્કીગ ની સુવીધા/અલોટેડ કાર પાર્કીગ

એન્ટ્રન્સ ફોયર

 • લક્ઝરીયસ ફોયર ,રીસેપ્શન, વેઇટીંગ લોંજ અને નેમ પ્લેટ સાથે

એલિવેટર

 • પ્રિમીયમ ક્વોલીટી લિફ્ટ ઓટો ડોર ,સેફ્ટી ડીવાઇસ સાથે

પ્લાસ્ટર/ટેક્ષચર

 • ડબલ કોટ માલા પ્લાસ્ટર/ટેક્ષચર ડીઝાઇન પ્રમાણે.

કલર

 • આઈસીઆઈસીઆઈ વેધર શીલ્ડ મેક્સ / એશિયન પેઇન્ટ અથવા સમકક્ષ એક્રેલિક પેઇન્ટ

ટાઇટ્લ ક્લીયરન્સ

 • તમામ ટાઇટલ ક્લીયર પ્રોજેકટ તથા લોન ની સુવિધા ઉપ્લ્બ્ધ

બાંધકામ

 • ભુકંપ રોધક આર. સી. સી. ફ્રેમ સ્ટ્રક્ચર

પેસેજ

 • ગ્રેનાઇટ/વીટ્રીફાઇડ ટાઇલ્સ અથવા નેચરલ ફ્લોરીંગ સાથે.

પાણી ની સુવિધા

 • એસ.એમ.સી. અને બોરીંગ ની સુવીધા

લેન્ડસ્કેપ

 • પ્રોફેશનલી ડીઝાઈન લેન્ડસ્કેપ.

ગેલેરી

સંપર્ક અને માહિતી

Security Code:
security code
Please enter the security code:

Submit

સંપર્ક અને માહિતી

અમારી સાઇટ ઑફિસ દરરોજ ૮ઃ૦૦ થી ૧૭ઃ૦૦ ખુલ્લી રહશે

 • સર્જન પેલેસ,ટી.પી.-૨૫,એફ.પી.-૭૯, કોઝવે નજીક, સુરત
 • +૯૧ ૭૬૦૦૭ ૭૦૧૯૬
 •  inquiry@sarjangroup.in
બ્રોશર

બ્રોશર ડાઉનલોડ કરવા માટે કૃપા કરી તમારી વિગતો દાખલ કરો

Security Code:
security code
Please enter the security code:

Submit