સર્જન વિલા વિષે

સર્જન વિલા દહેજ ભરૂચ રોડ, ભેંસાલી ખાતે સ્થિત અમારા વિલા પ્રોજેક્ટ પૈકી એક છે. તે  ૪ બી.એચ.કે અને વિશાળ જગ્યા ધરાવતી  વિલા રચાયેલ છે. આ પ્રોજેક્ટમાં તમામ આધુનિક સુવિધાઓ સાથે સુંદર કેમ્પસ છે. સર્જન વિલામાં હરીયાળું વાતાવરણ, સ્ટાઇલિશ મકાનો, અને તમારી બધી મનોરંજક આવશ્યકતાઓને પૂરી કરવા માટે ખૂબ સારી રીતે ઉકેલવામાં આવતી સેવાઓ અને તમામ સુવિધાઓ છે

પ્રોજેક્ટ સુવિધા

  • પ્રવેશ દ્વાર
  • સુંદર કેમ્પસ
  • સૌંદર્યલક્ષી એલિવેશન
  • ગાઝેબો
  • સુંદર ગાર્ડન
  • ચિલ્ડ્ર્ન પ્લેય એરીઆ
  • આરસીસી અને પેવર બ્લોકમાં આંતરિક રસ્તા

ગેલેરી

સંપર્ક અને માહિતી

Security Code:
security code
Please enter the security code:

Submit

સંપર્ક અને માહિતી

અમારી સાઇટ ઑફિસ દરરોજ ૮ઃ૦૦ થી ૧૭ઃ૦૦ ખુલ્લી રહશે

  • લેમન ટ્રી હોટલ, ભેંસાલી ગામ, ભરૂચ-દહેજ રોડ.
  • +૯૧ ૭૬૦૦૭ ૭૦૧૯૬
  •  inquiry@sarjangroup.in
બ્રોશર

બ્રોશર ડાઉનલોડ કરવા માટે કૃપા કરી તમારી વિગતો દાખલ કરો

Security Code:
security code
Please enter the security code:

Submit

Download